• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાલોડ |ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ભારતી યુવા મોરચાના રાષ્ટ્રીય

વાલોડ |ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ભારતી યુવા મોરચાના રાષ્ટ્રીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ |ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ભારતી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂનમ મહાજનના હસ્તે તિરંગા અર્પણના કાર્યક્રમમાં ગુજરાતના તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગના યુવા મોરચાના પ્રમુખોને આપવામાં આવ્યો હતો. “ભારત જોડો” અભિયાનનો ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂનમ મહાજને યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષોને તિરંગો અર્પણ કર્યો હતો.સુરત તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ અમિતભાઈ પટેલ અને અંકુરભાઈ દેસાઈને તિરંગો અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યકમ અંતર્ગત સમગ્ર તાપી તિરંગા યાત્રા સાથે વીર શહીદોને યાદ કરવામાં આવશે. સમગ્ર તાલુકામાં તિરંગા યાત્રામાં યુવાનો જોડાશે.

સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચાને તિરંગો અર્પણ

અન્ય સમાચારો પણ છે...