તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • સ્ત્રી તરીકે સમાધાન કરવું પડશે તે માટે ખેલદિલીનો ભાવ રાખવો જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ત્રી તરીકે સમાધાન કરવું પડશે તે માટે ખેલદિલીનો ભાવ રાખવો જરૂરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર પારેખ જ્ઞાનધામ નવસારીમાં ત્રીજા શનિવારે મહિલા વાર્તાલાપ અંતર્ગત માધવીબેન દેસાઈએ કાજલ ઓઝા વૈદ્ય લિખિત પુસ્તક વહાલી આસ્થા વિશે ઉપસ્થિત શ્રોતાઓને વર્ણન સંભાળ્યું હતું.

માધવી દેસાઈએ લેખિત કાજલ ઓઝા વૈદ્ય વિશે જણાવ્યુ કે લેખિકા બહુ ઓછા છે પરંતુ ખ્યાતિ પ્રાપ્ત લેખિકા ઘણાં ઓછા છે. પિતાએ પુત્રીને લખેલા પત્રોની વાત છે. પિતા પુત્રીનો સંબંધ સમજાવે છે. જિંદગીની સાચી દિશા બતાવે છે. લાગણીશીલ પિતાની વાત છે. શિક્ષણ અને કેળવણી વચ્ચે ફરક છે. શિક્ષણ શું છે સમજાવવું સમયની કિંમત સમજવી જરૂરી છે. જીવનમાં ઉત્થાન માટે ઉપયોગ કરે તે ભણતર છે. નમ્રતાએ મોટો ગુણ છે તે બાળકોને સમજાવવાનું છે. સંબંધો જાળવવા જરૂરી છે. સગવડ સુખનું કારણ નથી. સ્ત્રી તરીકે સમાધાન કરવા પડશે તે માટે ખેલદિલીનો ભાવ રાખવો જરૂરી છે. સૌથી પહેલો મિત્ર પોતાની જાત છે. પોતાની લાયકાતમાં શ્રદ્ધા રાખવાની છે. પરમતત્ત્વને માનો જે મુશ્કેલ સમયમાં સાથે રહેશે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજાવવો.

સયાજી વૈભવ પુસ્તકાલયમાં વહાલી આસ્થા પુસ્તક પર વાર્તાલાપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો