તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૈત્રી પરિવારની સભા મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |સિનિયર સિટીઝન્સ માટેની સંસ્થા મૈત્રી પરિવારની સભા મળી હતી. સભા આરંભે મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ પ્રાર્થના સમૂહમાં ગવાઈ હતી ત્યારબાદ સભ્યોને જન્મદિવસની શુભેચ્છા સંચાલકો હિના શાહ, નયનાબેન, પ્રેરણાએ આપી હતી. સભામાં ઉપસ્થિત સિનિયર સિટીઝનોને હિનાબેને આવકારી હાઉસી રમાડ્યા બાદ બૌદ્ધિક સ્પર્ધા યોજાઈ હતી. સભામાં ગુજરાતી સાહિત્યના અમર કવિ, શાયર મરીઝને શબ્દાંજલી અપાઈ હતી. હિના શાહે નરેન્દ્ર વશીએ રજૂ કરેલા મરીઝના શેરની પંક્તિઓ સભામાં રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો