તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ઝુલેલાલના મંદિરના લાભાર્થે સિંધી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝુલેલાલના મંદિરના લાભાર્થે સિંધી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિંધીયુવા સંગઠન અને પૂજ્ય સિંધી પંચાયતના નેજા હેઠળ છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સિંધી કેમ્પમાં ઝુલેલાલના મંદિરના લાભાર્થે કરાયું હતું. ટુર્ના.માં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ સિંધી કિંગ્સ ઈલેવન અને સિંધી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં સિંધી કિંગ્સ ઈલેવન ચેમ્પિયન બની હતી. જ્યારે સિંધી વોરિયર્સ રનર્સઅપ બની હતી. ટુર્ના.માં સિંધી સમાજના અગ્રણીઓ મગનભાઈ કાંજાણી, રમેશભાઈ હિરાણી, પ્રેમચંદ લાલવાણી, કનૈયાલાલ નંદુમાલ, મોતીભાઈ, દાસભાઈ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. બેસ્ટ બેટસમેનનું બહુમાન જયેશ ધનવાણીને પ્રાપ્ત થયું હતું. વિજેતા ટીમને ઉપસ્થિત સમાજના અગ્રણીઓના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો