તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |ગણેશવડ સિસોદ્રા ખાતે આવેલ નિવાસી શાળા સત્ય સાંઇ વિદ્યા

નવસારી |ગણેશવડ સિસોદ્રા ખાતે આવેલ નિવાસી શાળા સત્ય સાંઇ વિદ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ગણેશવડ સિસોદ્રા ખાતે આવેલ નિવાસી શાળા સત્ય સાંઇ વિદ્યા નિકેતનમાં તા.10.7.2017નાં રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.સવારે બધા વિદ્યાર્થીઓએ નગર સંકીર્તન કર્યુ અને પછી પ્રાર્થના સભામાં ગુરૂભક્તિના ભજન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ ગુરૂ પ્રત્યેના વિચાર પ્રસ્તુત કર્યા હતા અને બધા શિક્ષકોનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતુ.શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉદબોધન આપવામાં આવ્યું હતુ.આચાર્ય બી.એન.બિસવાલ સરે પ્રેરણાદાયક વિચાર વિદ્યાર્થીઓને આપ્યા હતા.આ પ્રસંગે લક્ષાર્ચના કાર્ય કરીને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.

સત્ય સાંઇ વિદ્યાનિકેતમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...