તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી મીડટાઉન કલબની સિદ્ધિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ડિસ્ટ્રિકટના લાયન્સ કલબના એવોર્ડ સમારંભમાં નવસારી મીડટાઉન કલબ મોખરે રહી હતી. લાયન્સ કલબ નવસારી મીડટાઉનના પ્રેસિડેન્ટને ચાર એવોર્ડ મળ્યા હતા. રિજિયનના બેસ્ટ એક્સલન્ટ એવોર્ડ પ્રમુખ રસિક દેસાઈને મળ્યો હતો. બીજા એવોર્ડ પણ મેમ્બરશીપ ગ્રોથ તથા એક્સલન્ટ કલબના પણ એવોર્ડ મળ્યા હતા. ડિસ્ટ્રિકટની રિજિયનના મોટી સંખ્યામાં પીએસટી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...