તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વિશ્વમાં યશ કીર્તિ હોય છતાં ગુરૂ વિના બધું નકામું

વિશ્વમાં યશ કીર્તિ હોય છતાં ગુરૂ વિના બધું નકામું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણાગુરૂ અલૌકિક છે. તેઓ આપણામાંથી જગતના ભાવ કાઢી પૂર્ણ પુરૂષોત્તમની ભક્તિ માટે પ્રેરણા આપી અક્ષરધામનું દ્વાર ખોલી આપશે. ભગવાન સ્વામિનારાયણ વર્તમાકાળે પ.પૂ.મહંત સ્વામી (સાધુ કેશવજીદાસ) મહારાજ દ્વારા પ્રગટ છે વાત સૌએ હ્રદયસ્થ કરવાની છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિસત્સંગ સભાને સંબોધતાં મહંત પૂ.આચાર્ય સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પ્રસંગે પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજનો મહિમા સમજાવ્યો હતો.આદિ શંકરાચાર્યનું પદ રજૂ કરી પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ગુરૂ હોય તેમજ ગુરૂમાં નિમગ્ન હોય તો ગમે તેવા વિદ્વાન પંડિત સંપત્તિવાન સત્તાધારી હોય તો યે તેનો કોઇ અર્થ નથી. વિશ્વમાં યશ કીર્તિ હોય છતાં ગુરૂ વિના બધું નકામું છે તે સમજાવ્યું હતુ.

. પૂ.ડો.પૂર્ણકામ સ્વામીએ પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના નિષ્કામ,નિર્લોભી,નિ:સ્વાદી,નિર્માની,નિ:સ્નેહી વર્તમાન ધર્મ બાબતે પ્રકાશ પાડી ગુણાતીત પરંપરા ચિરંજીવ છે.

અન્ય સમાચારો પણ છે...