તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરીયાચમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરીયાચટોલનાકા નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. નવસારી ગ્રામ્ય પોલીસ બોરીયાચ ટોલનાક નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક ટાટા ઈન્ડિકા કાર આવતા તેની તલાશી લીધી હતી. કારમાંથી દારૂની 372 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત 28800 થવા જાય છે. પોલીસે દારૂ ઉપરાંત કાર અને મોબાઈલ મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. સાથે બે કારમાં સવાર બે જણાંની ધરપકડ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...