19 વર્ષીય યુવાને કેરોસીન છાટી જીવન ટૂંકાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | મહુવા તાલુકાના સાંબા ગામે જુના પટેલ ફળિયામાં રહેતો ૧૯ વર્ષીય યુવાન મનાંગ ઈશ્વરભાઈ પટેલ તા-૧૨/૦૬/૨૦૧૭ ને રાત્રે ૧૦:૩૦ વાગ્યે પોતાના ઘરમા અગમ્ય કારણસર શરીરે કેરોસીન છાંટી સળગી ગયો હતો જે અંગે તેના પિતાજી ઈશ્વરભાઈ પટેલને જાણ થતા ત્વરિત નવસારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તા-૧૭/૦૬/૨૦૧૭ ને સાંજે ૪:૩૦ વાગ્યે યુવાન મનાંગ ઈશ્વરભાઈ પટેલનુ મોત નિપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...