બુલેટ ટ્રેન જમીન વળતર સંદર્ભે નવસારીમાં 200 એફિડેવિટ

જંત્રી મુજબ વળતર સ્વીકારવાની અસરગ્રસ્તોની alt145નાalt146

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:56 AM
Navsari - બુલેટ ટ્રેન જમીન વળતર સંદર્ભે નવસારીમાં 200 એફિડેવિટ
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાની સરકારની નીતિરીતી વિરૂદ્ધ નવસારી જિલ્લાનાં અંદાજે 200 અસરગ્રસ્ત ખેડૂતોએ એફીડેવીટ કરી છે.

નવસારી જિલ્લાનાં 28 જેટલા ગામોમાંથી મોદી સરકારની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પસાર થનાર છે. આ ટ્રેન માટે જ્યાં નવસારી જિલ્લામાં જમીન સંપાદનની પ્રક્રિયાની શરૂઆત થઇ છે. ત્યાં બીજી તરફ આ મામલો હાઇકોર્ટમાં પણ ગયો છે. હાઇકોર્ટમાં હીયરીંગ શરૂ થઇ ગયું છે. હીયરીંગ દરમિયાન સરકાર પક્ષે એવી રજૂઆત કરાઇ હતી કે મહત્તમ ખેડૂતો સરકારની જંત્રી મુજબના વળતર સ્વીકારવા માટે રાજી છે. જોકે સરકારનાં આ દાવાને ખેડૂત સમાજે ખોટો ...અનુ. પાના નં. 2

વડસાંગળ સહિતના ગામોમાં એફીડેવીટની કામગીરી.

X
Navsari - બુલેટ ટ્રેન જમીન વળતર સંદર્ભે નવસારીમાં 200 એફિડેવિટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App