નવસારીમાં શનિવારે સયાજી લાયબ્રેરીમાં વાર્તાલાપ

નવસારી : નવસારી સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે દર મહિનાના બીજા શનિવારે યોજાતો મને ગમતુ પુસ્તક બાળકો માટેનો આ શૈક્ષણિક...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:55 AM
Navsari - નવસારીમાં શનિવારે સયાજી લાયબ્રેરીમાં વાર્તાલાપ
નવસારી : નવસારી સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે દર મહિનાના બીજા શનિવારે યોજાતો મને ગમતુ પુસ્તક બાળકો માટેનો આ શૈક્ષણિક વર્ષનો વાર્તાલાપ 8મી સપ્ટેમ્બર શનિવારે સાંજે 6 કલાકે યોજાશે. આ વેળા બાળવક્તાઓમાં હેમાલી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલની હંસિની ગાંધી શૈલેષ સગપરિયા લિખિત સુખદુ:ખ, સરદાર પટેલ વિદ્યાભવનનો યશ રાબડીયા નિલેશ મહેતા લિખિત ક્ષણે ક્ષણે અમૃત, નવસારી હાઈસ્કૂલનો વરૂણ ભરસાડીયા ઉમેશગૌસ્વામી લિખિત પર્યાવરણ આપણુ મિત્ર અને સરદાર શારદા મંદિરની દીશા દેસાઈ ઉર્જા અને હું પુસ્તક પર વાર્તાલાપ આપશે. આ વાર્તાલાપનો લાભ લેવા નવસારી નગરજનો અને શાળા પરિવારોને પુસ્તકાલય પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.

X
Navsari - નવસારીમાં શનિવારે સયાજી લાયબ્રેરીમાં વાર્તાલાપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App