વિજલપોરના સેવાસેતુમાં 632 અરજીનો નિકાલ

નવસારી | વિજલપોર શહેરના વોર્ડ નં. 6 અને 8નો સેવાસેતુનો કાર્યક્રમ શુક્રવારે એરૂ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:55 AM
Navsari - વિજલપોરના સેવાસેતુમાં 632 અરજીનો નિકાલ
નવસારી | વિજલપોર શહેરના વોર્ડ નં. 6 અને 8નો સેવાસેતુનો કાર્યક્રમ શુક્રવારે એરૂ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિવિધ વિભાગોની કુલ 634 અરજીઓ આવી હતી, જેમાંથી 632નો નિકાલ કરાયાનો દાવો કરાયો હતો. આવકના દાખલા માટે 169, મા અમૃતમ કાર્ડ માટે 156, એસટી વિભાગની 111, આરોગ્ય વિભાગની 58, આધારકાર્ડની 26 અને રેશનકાર્ડની 31 અરજી આવી હતી.

X
Navsari - વિજલપોરના સેવાસેતુમાં 632 અરજીનો નિકાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App