24મીએ ડાક અદાલત યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સુપરીટેન્ડન્ટઓફ પોસ્ટ ઓફિસ નવસારી દ્વારા 24મી માર્ચે ડાક અદાલત યોજાશે. ડાક અદાલતમાં ટપાલ ખાતાના નીતિ વિષયક મુદ્દાઓ સિવાય ટપાલ સેવાને લગતી એક વિષયને સ્પર્શતી ફરિયાદ કસ્ટમ કેર સેન્ટર ઓફિસ ઓફ સિનીયર સુપરીડેન્ડન્ટ ડિવિઝન નવસારી-396445 ને 20 માર્ચ સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...