તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

VPAN દ્વારા 350 ફ્રૂટ અને મેડિકલ કીટ તૈયાર કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત સંસ્થા વિડીયો એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન ઓફ નવસારી (VPAN) દ્વારા વિશ્વ ફોટોગ્રાફર દિવસની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે એસોસિએશન દ્વારા 350 જેટલી ફ્રૂટ અને મેડિકલ કીટ તૈયાર કરવામાં આવી હતી.આ કીટનું આજ રોજ એસોસિયેશનના સભ્યો અને હોદ્દેદારો દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. VPAN સંસ્થા દ્વારા કીટનું શહેરના વૃદ્ધાશ્રમમાં પણ વિતરણ કરી ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.અનોખી ઉજવણીનું સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ અભય શાહ અને સેક્રેટરી રાજેશ ટેલરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...