તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લામાં 58 હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં ચાલુ સાલ ખરીફ વાવેતર 58 હજાર હેક્ટર જમીનમાં થઇ ગયું છે. દર વર્ષે થતું સરેરાશ વાવેતરનું મોટે ભાગનું પૂર્ણ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો ખરીફ વાવેતર કરતા હોય છે. સિંચાઇની સગવડ ન હોય ત્યાં વરસાદ આધારિત વાવેતર પણ મોટા પ્રમાણમાં લેવાનું હોય છે. જે વાવેતર થાય છે. તેમાં 82 ટકા ડાંગરનો પાક લેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી જિલ્લામાં અંદાજે 60 હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર લેવાનું આવ્યું છે.

ચાલુ ચોમાસાની મોસમમાં શરૂઆતમાં વાવેતર બહુ થયું ન હતું. ચોમાસામાં 21 મી જુલાઇ બાદ વરસાદ ખૂબ જ ઓછો પડતા કેટલુક વાવેતર લંબાયું હતું.

અન્ય સમાચારો પણ છે...