તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • વાપીમાં બાળકી સાથે અડપલાં કરનારને નવસારી જેલમાં ધકેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં બાળકી સાથે અડપલાં કરનારને નવસારી જેલમાં ધકેલાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીમાં 9 વર્ષીય બાળકી સાથે આધેડે અડપલાં કરતા સગીરાનાં પરિવારજનોએ શનિવારે રાત્રે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.

વાપી ચલામા ભાગ્યોદય સોસાયટીમાં રહેતો ઇશ્વર છગનલાલ પંચાલ ઉ.વ.50 ફરિયાદીની 9 વર્ષીય દિકરી સાથે છેલ્લાં અઢી વર્ષથી શારિરીક અડપલાં કરતો હતો. બાળકી રમવા માટે જતી ત્યારે આરોપી બિલ્ડિંગના પાછળના ભાગે એકાંત જગ્યાએ લઇ જઇ ખરાબ કાર્ડ બતાવી તેનાં શરીરનાં ભાગે હાથ ફેરવી અડપલાં કરતો હતો. બાળકીના શરીરના ગુપ્ત ભાગોમાં હાથ ફેરવતો હતો. અને વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ જેવી ધમકીઓ આપતો હતો.

મંગળવારે પણ આરોપીએ સગીરા સાથે અડપલાં કરતા પરિવારજનોએ જોયા બાદ આરોપી ઇશ્વર સ્થળથી ફરાર થઈ ગયો હતો. જેની ફરીયાદ પીડિતા નાં પિતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ હતી. તો સાંજે આરોપીની ઘરપકડ કરી રવિવારે તેને નામદાર કોરટમાં રજુ કરાયો હતો.

જયાં ઇશવર પંચાલને નવસારી જેલ મોકલાવી દેવાનો આદેશ અપાયો હતો.

બદઇરાદે બાળકીને બિલ્ડિંગની પાછળ લઇગયો

બાળકીને બીભત્સ કાર્ડ બતાવતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો