તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં રવિવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંરવિવારે સવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું.હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 ટકા અને બપોરે 47 ટકા રહયું હતું.પવન સરેરાશ 5.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.કેટલાક દિવસ તાપમાનમાં ઘટાડા બાદ ફરી ધીમેધીમે ફરી તાપમાનનો પારો ઉચે જઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો