તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે કબજે કરેલાં વાહનોમાં આગ લાગી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીપોલીસે વિવિધ ગુનામાં વપરાયેલા વાહનોમાં આગ લાગતા ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાઇ હતી.

નવસારી ટાઉન પોલીસ મથકની પાછળનાં ભાગે રાખેલ ગુનાવાળી રીક્ષામાં આગ લાગી હતી.એક રીક્ષામાંથી ત્રણેક રીક્ષા અને એક વાન આગની લપેટમાં આવી હતી.નવસારી પાલિકાનાં ફાયરબ્રિગેડના બે બંબાઓ સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો