તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | 19 3 2017 ના રોજ નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી | 19-3-2017 ના રોજ નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | 19-3-2017 ના રોજ નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા આયોજિત જયુડીસીયલ સ્ટાફ તથા વકીલોની ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અગ્રવાલ કોલેજ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું.જેમાં જયુડી.સ્ટાફની બે ટીમો તથા વકીલ મંડળની બે ટીમોએ ભાગ લીધો હતો.જેમાં એડવોકેટ ઇલેવન બી ટીમનો વિજય થયેલ અને રનર્સઅપ ટીમ જયુડી.સ્ટાફની બી બની હતી.

નવસારીમાં જ્યુડિશિયરી વિભાગની ટુર્નામેન્ટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો