સરદાર પટેલ કોલેજમાં જન્માષ્ટમી ઉજવણી કરાઈ

નવસારી | નવસારી સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન નવસારીમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:36 AM
Navsari - સરદાર પટેલ કોલેજમાં જન્માષ્ટમી ઉજવણી કરાઈ
નવસારી | નવસારી સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન નવસારીમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે કોલેજના નિયામક ડો. આર.આર.કસવાળા અને કોલેજના આચાર્ય સંજયભાઈ પટેલ, સ્ટાફ ગણ દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી. મટકીફોડ અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

X
Navsari - સરદાર પટેલ કોલેજમાં જન્માષ્ટમી ઉજવણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App