જીવન એક યજ્ઞ વિષય પર પ્રવચન

નવસારી | રોટરી કલબ ઓફ નવસારી આયોજિત કશ્યપ ગાંધી રોટરી હોલમાં સંસ્કૃત સાહિત્યના નિવૃત્ત પ્રાધ્યાપિકા હંસાબેન...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:36 AM
Navsari - જીવન એક યજ્ઞ વિષય પર પ્રવચન
નવસારી | રોટરી કલબ ઓફ નવસારી આયોજિત કશ્યપ ગાંધી રોટરી હોલમાં સંસ્કૃત સાહિત્યના નિવૃત્ત પ્રાધ્યાપિકા હંસાબેન પરિયાવાલાનું જીવન એક યજ્ઞ વિશે પ્રવચનને પ્રબુદ્ધ શહેરીજનોએ મન ભરીને માણ્યું હતું. સમારંભના વક્તા હંસાબેન પરિયાવાલાનો પરિચય મંત્રી હિતેશ શાહે આપ્યો અને યજમાન રોટેરીયન સતીષભાઈ પંડ્યાએ સન્માન કર્યું હતું. વક્તા પ્રા. હંસાબેને શાંતિમંત્રનું મહત્ત્વ બતાવતા કહ્યું કે જીવન શાંતિ અને આનંદથી ભરપૂર રહે તે આ મંત્રોથી મળે છે. સ્તુતિ ભગવાનને સમર્પિત થાય છે. યજ્ઞ એટલે પુજન કરવું, શાંતિ કરવી, દાન કરવું. દેવતાઓ મંત્રથી બદ્ધ થયેલા હોય છે. દેવતાઓના ગુણ મનુષ્યમાં ઉતરે છે.

X
Navsari - જીવન એક યજ્ઞ વિષય પર પ્રવચન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App