નવસારીમાં સ્વચ્છતાનો સંદેશો આપવા વોક્થોન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા એજ સેવા મિશનને સાચા અર્થમાં જીવંત કરવા રોટરી કલબ ઓફ નવસારી અને નવસારી નગર પાલિકા સથવારે શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા રવિવારે વેહલી સવારે નવસારી પાલિકાના પટાગણમાંથી વોક્થોન ફોર ક્લીનર રેલી યોજાઇ હતી. જેનું પ્રસ્થાન પાલિકા પ્રમુખ અક્લાબેન દેસાઈએ કર્યું હતું આ રેલીમાં રોટરી કલબના આગેવાનો સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વંયસેવકો સહિત વિવિધ શાળાના વિધાર્થીઓ ઉપસ્થિતએ રહી પુ.ગાંધીજીના સ્વચ્છ ભારત નિર્માણનો સંકલ્પ યાદ અપાવી, સ્વચ્છ નવસારીનો સંદેશો પાઠવ્યો હતો. તસવીર-રાજેષ રાણા

અન્ય સમાચારો પણ છે...