શાકભાજી માર્કેટ પાસે યુવાન ઉપર હુમલો

નવસારીથી રવાના કરેલો સ્ટોક વાપી પહોંચ્યો જ નહીં નવસારીના શખ્શે સુરતના યુવક સાથે સ્ટોક મોકલ્યો હતો

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
શાકભાજી માર્કેટ પાસે યુવાન ઉપર હુમલો
નવસારીમાં શાકભાજી માર્કેટ શોપિંગ સેન્ટર સામે તળાવની પાળના કિનારે વિજય દેવીપૂજકે તિઘરા ખાતે રહેતા ચંદુભાઈ અને ચકો ચંદુભાઈ અને કરણ ચંદુભાઈ તેમજ બીજા એકને કહ્યું હતું કે હું જેલમાં હતો ત્યારે મારા ભાઈને કેમ માર્યો હતો તેમ કહેવા જતાં જ તમામ ઉશ્કેરાઈ ગયા હતા અને વિજય દેવીપૂજકને લાકડાના ડંડાથી તથા ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી વિજય દેવીપૂજકે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

X
શાકભાજી માર્કેટ પાસે યુવાન ઉપર હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App