નવસારી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળશે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:25 AM IST
નવસારી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળશે
નવસારી | નવસારી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક 7મી એપ્રિલે 11.30 વાગે કલેકટરાલયના સભાખંડમાં નવસારી જિલ્લા પ્રભારીમંત્રી અને આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને મળશે. આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વર્ષ 2018-19નું આયોજન મંજુર કરવા, વર્ષ 2015-16, 2016-17 અને વર્ષ 2017-18 વર્ષના મંજુર થયેલા વિવેકાધિન, પ્રોત્‍સાહક જોગવાઇ, સંસદસભ્‍યો, ધારાસભ્યો તેમજ એટીવીટી હેઠળના કામોની સમીક્ષા સહિત કામો બબતે ચર્ચાઓ કરવામાં આવશે.

X
નવસારી જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી