• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | નવસારીસ્ટેશન રોડ પર આવેલા પૃથ્વી એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણાં

નવસારી | નવસારીસ્ટેશન રોડ પર આવેલા પૃથ્વી એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીસ્ટેશન રોડ પર આવેલા પૃથ્વી એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણાં વર્ષોથી વોચમેન તરીકે નોકરી કરતા કેશવભાઈ છકુભાઈને ફેફસાની બિમારી હતી.આથી તેની તબિયત લથડતા રહીશોએ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોકે તેના સગાસંબંધીઓનો કોઈ પત્તો હોવાથી ડો. યેરાબેન (આરએમઓ)એ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે નોંધ લઈ તેના મૃતદેહને સિવિલ કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો છે અને મૃતકના સંબંધીઓની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...