• Gujarati News
  • નવસારીમાં મંગળવારે તાપમાન 33.5 ડિગ્રી

નવસારીમાં મંગળવારે તાપમાન 33.5 ડિગ્રી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી. નવસારીમાંઆજે મંગળવારે સવારે લઘુતમ તાપમાન 28.4 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને બપોરે 62 ટકા રહ્યું હતું. પવન સવારથી બપોર સુધીમાં સરેરાશ 12.6 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો રહ્યો હતો. સવારથી બપોર સુધીમાં સાધારણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.