• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી| તા.6જૂન 15થી તા.8 જૂન 15 દરમિયાન રાજકોટ ખાતે એરમેન

નવસારી| તા.6જૂન 15થી તા.8 જૂન 15 દરમિયાન રાજકોટ ખાતે એરમેન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| તા.6જૂન 15થી તા.8 જૂન 15 દરમિયાન રાજકોટ ખાતે એરમેન સિલેકશન બોર્ડ મુંબઈ દ્વારા એરમેન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભરતીમેળાના સ્થળમાં ફેરફાર થતા હવે નવું સ્થળ ઈન્ડોર સ્ટેડિયમ, રેડક્રોસ ગાર્ડન પાસે, રાજકોટ ખાતે ઉમેદવારોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. અંગે વધુ જાણકારી માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજો માળ, જૂનાથાણા, નવસારીની કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

રાજકોટ એરમેન ભરતી મેળા સ્થળમાં ફેરફાર

અન્ય સમાચારો પણ છે...