તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |રોબીન શર્માના પુસ્તક who will Cry when you Dieω અત્યંત પ્રસિદ્ધ અને લોકપ્રિય નીવડેલું પુસ્તક છે. જીવનની વિડંબના મૃત્યુ નથી પણ આપણે જીવતે જીવ ભીતરથી થોડુ થોડુ મરતા રહીએ છીએ છે. વાત પુસ્તકમાં સુંદર રીતે આલેખાયેલી છે. સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતા મને ગમતુ પુસ્તક વાર્તાલાપ અંતર્ગત 15મી જુલાઈએ બારડોલીના લક્ષ્ય એકેડેમીના સીઈઓ તથા પ્રેરણાત્મક વકતા દિપીકાબેન ડાભી વાર્તાલાપ આપશે.

શનિવારે મહિલા વાર્તાલાપ યોજાશે

અન્ય સમાચારો પણ છે...