તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નારણલાલા બી.એડ્.કોલેજમાં,નવસારીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી.

નવસારી |નારણલાલા બી.એડ્.કોલેજમાં,નવસારીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નારણલાલા બી.એડ્.કોલેજમાં,નવસારીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં સામાન્ય મંત્રી ઉપરાંત વિવિધ સમિતિ ખાતાઓનાં મંત્રીઓનો સમાવેશ થાય છે. નાયક કૃષ્ણાની સામાન્ય મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. નાણા સમિતિ મંત્રી ટંડેલ નિરંજનાબેન, સાંસ્કૃતિક સમિતિ મંત્રી પટેલ દિપનાબેન, વાદ સમિતિ મંત્રી પંડ્યા પદ્મનાભ, મેગેઝીન મંત્રી ટંડેલ ધ્વનિ, પ્રવાસ સમિતિ મંત્રી રાઠોડ હેમંતભાઇ, અહેવાલ લેખન સમિતિ મંત્રી નાયક પૂજા,પ્લાનિંગ સમિતિ મંત્રી દેસાઇ રીચા,રમત-ગમત સમિતિ મંત્રી સુરતી અમિતકુમાર તથા પ્રાર્થના સમિતિ મંત્રી રાણા પારૂલની પસંદગી કરવામાં આવી હતી.

નારણલાલા બી.એડ્. કોલેજમાં પ્રતિનિધિ મંડળની રચના થઇ

અન્ય સમાચારો પણ છે...