તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી કંબોયા ખાતે નાઈટ ટુર્નામેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકાના કંબોયા ખાતે ગુરૂવારે સાંજે નાઈટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કંબોયા પ્રાથમિક શાળા પાસે કરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે કરાશે. આ ટુર્નામેન્ટ 8.30 કલાકે યોજાશે. આ ટુર્નામેન્ટનું હાર્દિકભાઈ (બપ્પી), મેહુલભાઈ (મિથુન), ગણેશભાઈ (મુન્નો), નલિનભાઈ તેમજ ગામના સરપંચ અનિલભાઈ અને ગામના યુવાનોના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...