તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા ભાજપ દ્વારા કમલજ્યોતિનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકા ભાજપ દ્વારા મુખ્ય મથક વાંસદા ખાતે જૂના બસ સ્ટેશન પાસે અને સમગ્ર તાલુકામાં કમલ જ્યોતિનો કાર્યક્રમ દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત-ભારત સરકાર દ્વારા મળેલા લાભોના લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઈનચાર્જ તાલુકા ઉપપ્રમુખ પ્રધ્યુમનસિંહ સોલંકી, સહ ઈનચાર્જ મિતાલીબેન દશોંદી, ગુલાબભાઈ પટેલ, રાકેશ શર્મા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, વિરલ વ્યાસ, સરપંચ હિનાબેન પટેલ હાજર રહ્યા હતા. તમામ લાભાર્થીઓને દીપ પ્રગટાવી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો