તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપવેલમાં ઔષધીય વનસ્પતિની ખેતી અંગે જનજાગૃતિ શિબિર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા તાલુકાના રૂપવેલ ખાતે આવેલા ઔષધિય ગાર્ડન ખાતે ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ દ્વારા ઔષધિય વનસ્પતિની ખેતી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ રાયાવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં ઉપસ્થિત ગ્રામજનો તથા ખેડૂતમિત્રોને વૃક્ષો સંત સમાન છે. આ વૃક્ષો અને ઔષધિની વનસ્પતિને ઓળખવાની જરૂર છે તેમજ ઔષધિય છોડોની ખેતી કરવાની સમજ અપાઈ હતી. આ પ્રસંગે કે.સી.સુરતી, ડો. વશી, ડો.પ્રજાપતિ, સરપંચ ભગુભાઈ પટેલ, આરએફઓ, તા.પં. સભ્ય રાજુભાઇ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ખેડૂતોએ શિબિરમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો