તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતર જિ. પં. ક્રિકેટ ટુર્ના. માટે પસંદગી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી જિલ્લાના યજમાનપદે યોજાનાર સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ 2020 માટે નવસારી જિલ્લાની ટીમની પસંદગી કરવા માટે લેધર ક્રિકેટનું આયોજન એસ. એસ. અગ્રવાલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના 40 કર્મચારીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિ. પં. પ્રમુખ ડો.અમિતાબેન પટેલના અધ્યક્ષપદે કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો