તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ટેનર ચાલકે કારને અડફેટે લેતાં મહિલાને ઈજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ભાવિન અમૃત પટેલએ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમની કાર લઈને 12મી જાન્યુઆરીએ સાંજે વેસ્મા ગામ ની હદમાં હાઈવે નં. 48 અમદાવાદથી મુંબઈ જતા રોડ ઉપર બ્રીજ ઉતરતા કન્ટેનર (નં. HR-38-V-2314)નાં ચાલકે પૂરઝડપે હંકારી લાવીને તેમની કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેમની માતાને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો