તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરની કંપનીમાં કામ કરતા મજૂરને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | વિજલપોર ખાતે આવેલ નારણલાલા કંપનીમાં કામ કરતા મજુરને કામ કરતી વેળાએ લોખંડની પ્લેટ છટકીને માથાને ભાગે વાગતા તેને સારવાર માટે સુશ્રૃષા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વિજલપોરના દત્ત નગરની બાજુમાં રામ ખિલાવન માતાદિન ઠાકુર (ઉ.વ. 56) તેના પરિવાર સાથે રહે છે. તેઓ વિજલપોરમાં આવેલ નારણલાલા કંપનીમાં ઘણાં વર્ષોથી કામદાર તરીકે કામ કરતા હતા. ગત રોજ તેઓ કંપનીમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતમાં લોખંડની પ્લેટ છટકી ગઈ હતી અને તે સીધી રામ ખિલાવનના માથામાં લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો