તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે હવાઇ હુમલો કરતા મીઠાઇ વહેંચી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસી મોટાપાયે હવાઈ હુમલો કરી ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દેતા સમગ્ર દેશમાં ખુશીનુ મોજું ફરી વળ્યું હતું. ઉનાઈ બજારમાં સ્ટ્રાઈકર ગ્રુપના યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ યુવાનો મંગળવારે રાત્રે ઉનાઈ મેઈન બજારમાં ભેગા થઈ મીઠાઈ વહેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો