તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની ભમતી ગામે અજાણી વૃદ્ધાની લાશ મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા તાલુકાના નાની ભમતી ગામે આવેલા બસ સ્ટેન્ડ નજીક અરવિંદભાઈ તખ્તમલ શાહના ખુલ્લા વાડામાં એક અજાણી વૃદ્ધા (ઉ.વ. 60)નું કોઈ કારણસર પડી જવાથી મોચ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંસદા પોલીસ મથકે નાની ભમતીના માજી સરપંચ વિનોદભાઈ ચીમનભાઈ પટેલે અકસ્માત મોત ગુનો નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો