તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહ્યાવંશી સમાજમાં પિતાને મુખાગ્નિ દીકરીઓએ આપ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | માહ્યાવંશી સમાજના પ્રતિષ્ઠિત અને પ્રગતિશીલ ખેડૂત તથા સમાજસેવક રમણભાઈ ગોવિંદજી બારોટનું હૃદયરોગના હુમલાથી 70 વર્ષની ઉંમરે 9મી જાન્યુઆરીએ અવસાન થયું હતું. સમાજમાં દીકરો જ અગ્નિસંસ્કાર કરે એવી માન્યતાને તિલાંજલી આપી રમણભાઈની દીકરીઓ અમિતા, ઉન્નતિ, લેખા અને વિશાખાએ પિતાને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કરી સમાજમાં નવો ચીલો ચાતરી સમાજમાં પ્રેરણારૂપ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો