તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં ધોરણ 12ની પરીક્ષામાં બન્ને પેપર સરળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારી જિલ્લામાં આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પેપર સરળ નીકળતા આનદની લાગણી અનુભવી રહ્યા હતા જેમાં ત્રણ વિષયમાં 91 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે સંસ્કૃત,કોમ્પ્યુટર અને ભૂગોળનું પેપર હતું.નવસારી જીલ્લામાં આજ રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત અને કમ્પ્યુટરનું પેપર હતું જેમાં અનુક્રમે સંસ્કૃતમાં નોંધાયેલ 2464 વિધારર્થીઓ પૈકી 10 વિધારર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જયારે 2454 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જયારે સંસ્કૃતનાં 2439 વિધાર્થીઓ પૈકી 8 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી અને હાજર રહેનારની સંખ્યા 2431 હતી .જ્યાર સામાન્ય પ્રવાહમાં વિધાર્થીઓનું ભૂગોળ નું પેપર હતું જેમાં નોંધાયેલ 4747 પૈકી 73 વિધાર્થીઓ પરીક્ષા આપી ન હતી અને 4674 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો