તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

51 માઇક્રોનથી ઓછી ગેરકાયદે પ્લાસ્ટિકની કોથળી નવસારી પાલિકામાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
51 માઇક્રોનથી ઓછાની પ્લાસ્ટિકની બેગ ગેરકાયદે છે. ગેરકાયદે પ્લાસ્ટિક ની બેગને સમયાંતરે નવસારી પાલિકા ચેકિંગની કામગીરી કરી કબજે કરે છે અને દંડ વસુલ કરે છે પરંતુ આવા પ્લાસ્ટિકની ઝભલા કોથળી પાલિકામાં જ જોવા મળે તો? નવસારી પાલિકા કચેરીના પ્રવેશદ્વારે જ મુકેલ શ્રીજીની મૂર્તિ નજીક આવી 51 માઇક્રોનથી ઓછાની પ્લાસ્ટિકની કોથળી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો