તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોષી પૂર્ણિમા નિમિતે ઉનાઇ મંદિરમાં હવન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ માતાજીના મંદિરે પોષી પૂર્ણિમા નિમિતે સવારથી જ શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે ભીડ જોવા મળી હતી. કથાકાર પ્રફુલભાઈ શુકલે કહ્યું હતું કે સમગ્ર સુષ્ટિનું ભરણ પોષણ કરનારી ઉષ્ણ અંબા શાકંભરી માતાજીનું સ્વરૂપ છે. શાકંભરી નવરાત્રીની પૂર્ણાહુતિ તેમજ પોષી પૂર્ણિમાનો હવન માતાજીના પટાંગણમાં યોજાયો હતો. અશોક ગજેરા, મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ નાયબ મામલતદાર દિનેશ ઢીમ્મર, કથાકાર પ્રફુલભાઈ શુકલ, બંસીભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ આહુતિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો