તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૈત્રી પરિવારની સભામાં હોળી-ધૂળેટી ઉજવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારીની સિનીયર સીટીઝન સંસ્થા મૈત્રી પરિવારની સભા મળી હતી. સભાના સંચાલિકા બહેનો હીના, નયના, રચનાએ સૌને ગુલાલથી રંગીને આવકાર્યા હતા. મૈત્રી પરિવારને સભામાં મુંબઇથી આવેલા અતિથિ સુધિર શાહે મુંબઇમાં સિનિયર સિટીઝન માટે થઇ રહેલી વાતોને વર્ણવી હતી. સુધિર શાહે પોતાના હાસ્યરસ અને રમુજી વાતો દ્વારા મનોરંજન પુરૂ પાડ્યું હતું. મૈત્રી પરિવારની આગામી વિશ્વ હાસ્ય દિવસના રોજ 21મી માર્ચે શનિવારે સાંજે 4 કલાકે બનાસકાંઠા સ્થાનકવાસી, જૈનવાડી, નાગતલાવડી, સાંઢકુવા ખાતે યોજાનાર છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો