તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સિટિઝનને જન્મ દિનની શુભેચ્છા અપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારી ચાંદની ચોક સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ સુમનભાઈ ઉર્ફે ધનસુખભાઈ શાસ્ત્રી (નિવૃત્ત શિક્ષક ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલ)નો 87મો જન્મદિવસ હોવાથી વીરેન્દ્ર દેસાઈ, ડાહ્યાભાઈ પટેલ, આઈ. સી. રાણા, ગિરીશ ભટ્ટ, જગદીશ ભટ્ટ સહિત સભ્યોએ તેમને શાલ, પુષ્પગુચ્છ આપી શુભેચ્છા આપી હતી. સુમનભાઈએ સૌને આભાર માન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...