તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસ્તુરબા પી.જી.ગર્લ્સનું ઉદ્દઘાટન કરતાં રાજ્યપાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી કૃષિ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ દરમિયાન રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે કસ્તુરબા પી.જી.ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ડીએઆરઇનાં સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ આઇ. સી. એ. આર. દિલ્હીના ડો.ત્રિલોચન મોહાપાત્રા તથા કુલપતિ ડો.સી.જે.ડાંગરીયા જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...