તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાઇ મકરસંક્રાતિના મેળા માટે તૈયારીઓને આખરી ઓપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઇ ખાતે મકરસંક્રાંતિમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો માતાજીના દર્શન સાથે મેળાને માણવા આવતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે ભક્તોમાં ઉનાઇ માતાજીના દર્શન કરવાની અનેરો આસ્થા જોવા મળે છે. રાજા રજવાડાના સમયથી મકરસંક્રાંતિના દિવસે લોકો ઉનાઈ ખાતે દાન કરતા હોય છે. ઉનાઈ ખાતે દાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ સાથે મેળા માણતા હોય છે. મેળામાં મનોરંજનના સાધનો ભારે આકર્ષણ જમાવતું હોય છે. ચકડોળ, ઝુલા,સર્કસ અને મોતનો કુવામાં ભીડ જોવા મળે છે. 14મી જાન્યુઆરીએ યોજાનારા મેળાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો