તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતર, દવા, બિયારણ વિક્રેતાઓ જોગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નાયબ ખેતી નિયામક નવસારીની યાદી જણાવે છે કે, ખાતર, દવા અને બિયારણના નવા પરવાના મેળવવા, રીન્યુ કરવા માટેની અરજી તથા જરૂરી દસ્તાવેજોની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે સરકારના ઇઝ ઓફ ડુંઇગ બિઝનેશ અંતર્ગત I-khedut portal ઉપર www.ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. આ અંગે વધુ જાણકારી માટે નાયબ ખેતી નિયામક નવસારી અથવા સંબંધિત ખેતી અધિકારીનો સંપર્ક કરવા વધુમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...