તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાકુંજ શાળામાં વેશભૂષા હરીફાઈ યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીની શાળા વિદ્યાકુંજની પ્રા.પ્રાયમરી વિભાગમાં વેશભૂષા હરિફાઈનું આયોજન કરાયું હતું. આ હરિફાઈમાં કુલ 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ પાત્રો બાલાસાહેબ ઠાકરે, ન્યુ એજ રાવણ (જંકફૂડ), ઓસન (સાગર), ચાર્લીચેપ્લીન, બસંતી, મંગલપાંડે જેવા વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા હતા. આ હરિફાઈમાં પ્રથમ બુરહાનુદ્દીન પેન્ટર (ઓસન), દ્વિતીય ઈનામ યાકુબ વોરા (સુભાષચંદ્ર બોઝ) અને તૃતીય ઈનામ અક્ષા શેખ (બસંતી)ને પ્રાપ્ત થયા હતા. આ સ્પર્ધા આચાર્યા રાગિનીબેન દેસાઈના હસ્તક સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉષાબેન ગુપ્તા અને રાખીબેન પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો