યાત્રાધામ ઉનાઈમાં સીઆરપીએફના જવાનોની ફલેગમાર્ચ

Unai News - falgmarch of crpf personnel at pilgrimage unai 073519

DivyaBhaskar News Network

Apr 18, 2019, 07:35 AM IST
હાલ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પૂના ખાતે સીઆરપીએફની એક ટુકડીએ ઉનાઈ ખાતે ફ્લેગમાર્ચ યોજી હતી. આ ટુકડી સાથે ઉનાઈ પોલીસ જમાદાર જોડાયા હતા. જેમણે વિવિધ માહિતી પૂરી પાડી હતી સીઆરપીએફની ટુકડી પહેલા યાત્રાધામ ઉનાઈ માતાજી દર્શન કરી ગામમાં ફ્લેગમાર્ચ કરી હતી. તસવીર - રાકેશ દુબે

X
Unai News - falgmarch of crpf personnel at pilgrimage unai 073519
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી