જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ વિતરણ

Vansda News - distribution of school kit to the students by jessi vansda royale 075513

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:55 AM IST
વાંસદા : જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વાંસદા કુમારશાળા અને કન્યાશાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ વિતરણ કરાઈ હતી. જેમાં દફતર, ટિફિન બોક્સ, વોટરબેગ, કંપાસ બોક્સ વગેરે જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી. જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા જે ભાગવત કથા કરાવવામાં આવી હતી, એમાં લોકો દ્વારા મળેલા દાનનો આ રીતે સદઉપયોગ કરાયો હતો. આ કાર્યને કુમારશાળાના આચાર્યા હિનાબેન અને કન્યાશાળાના આચાર્યા પરેશાબેન દ્વારા બિરદાવાયા હતા. આ પ્રસંગે જેસીઆઈ વાંસદા રોયલના જેસી ધર્મેન્દ્રસિંહજી સોલંકી, જેસી નિલેશ પારેખ, જેસી મેહુલ પુરોહિત, જેસી આશિષ સોલંકી, જેસી સાગર પટેલ, જેસી ટીનુભાઈ પુરોહિત વગેરે હાજર રહ્યા હતા.

X
Vansda News - distribution of school kit to the students by jessi vansda royale 075513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી