તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરકુઈ આશ્રમમાં જરૂરી વસ્તુનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | ઉમરકુઈ અનાથ કન્યા આશ્રમમાં નવસારી જિલ્લા પોલીસવડા અને નવસારી સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને સ્વેટર, બ્લેન્કેટ, જરૂરી વપરાશ વસ્તુ તેમજ મીઠાઈ વિતરણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડાની પત્ની પિનલબેન પંડ્યા તેમજ ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન બિરલાએ બાળકોને સ્વેટર, બ્લેન્કેટ, જરૂરિયાતની વસ્તુ વિતરણ કરી હતી. વાંસદાના પીએસઆઈ ચાવડાએ આ પ્રસંગે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...